મિત્રો આજે અહિ અમે આપના માટે સામાજિક વિજ્ઞાન વિષયમા ધોરણ-૭ પ્રકરણ-૪ મુઘલ સામ્રાજ્ય- સ્થાપના અને વિસ્તરણ અંતર્ગત એક ઇંટરએક્ટિવ સાહિત્ય લાવ્યા છીએ.
સામાજિક વિજ્ઞાન વિષયમા ઇસ્વીસન ખુબ જ મહત્વ ધરાવે છે. ઇસ્વીસન મુજબ સમય રેખા પણ બનાવવામા આવતી હોય છે. અહિ અમે આવી જ એક સમય રેખા લાવ્યા છીએ પન એ સમય રેખા ઇંતરએક્ટિવ પ્રકારની છે એટલે કે મુઘલ સામ્રાજ્યના અગત્યના બનાવો સાલવાર મુજબ તેમા જોવા મળશે અને નીચે આપવામા આવેલ સાલ પર ક્લિક કરતા જે તે ઘટના વિશે માહિતિ ખુલશે. બાળકોને પણ આવી સમય રેખા દ્વારા ગમ્મત સાથે જ્ઞાન મળશે.
આ ઇંટરએક્ટિવ સમય રેખાનો વર્ગખંડમા કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતિ માટેના વિડિયો માટે અહિ ક્લિક કરો
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો