સામાજિક વિજ્ઞાન ધોરણ-૭ પ્રકરણ-૨ "પૃથ્વી ફરે છે"-વિડિયો,ઓડિયો અને UNIT TEST PDF સ્વરુપે

નમસ્કાર 
સામાજિક વિજ્ઞાન ધોરણ-૭ પ્રકરણ-૨ "પૃથ્વી ફરે છે" વિશે માહિતિ મેળવીએ. મિત્રો અહિ આ પાઠ ને બાળકો સરળતાથી સમજી શકે તે માટે એક નાનકડો વિડિયો બનાવી ને અહિ રજુ કરવામા આવ્યો છે જેનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્યમા કરી શકો છો. આ ઉપરાંત આ પાઠ વિશે માહિતિ મળી શકે તે માટે ઓડિયો સ્વરુપે એક ફાઇલ પણ મુકવામા આવી છે. જેથી આપનુ કાર્ય ઘણુ સરળ બની જશે. 
આ પ્રકરણને બરાબર સમજવી દિધા બાદ બાળકો નુ મુલ્યાંકન કરી શકાય તે માટે અહિ એક UNIT TEST આપવામા આવી છે જેની પ્રિંટ આપ કાઢી શકશો. આ ટેસ્ટ PDF સ્વરુપે છે. 

૧- "પૃથ્વી ફરે છે"  
                                     

વિડિયો DOWNLOAD કરવા માટે અહિ ક્લિક કરો લિંક-1 
વિડિયો DOWNLOAD કરવા માટે અહિ ક્લિક કરો લિંક-2

આ પાઠની ઓડિયો ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

આ પ્રકરણની UNIT TEST માટે અહિ ક્લિક કરો
Share:

9 ટિપ્પણીઓ:

 1. I just wanted to reach out and say “thanks” for mentioning YOUR BRAND in your excellent article.
  Pune Job Mela 2016

  જવાબ આપોકાઢી નાખો
 2. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 3. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 4. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો