ભારતની નદીઓ- ઇંટરએક્ટિવ નકશા દ્વારા શીખો


મિત્રો અહિ આજે આપના માટે સામાજિક વિજ્ઞાન વિષય માટે એક ઇંટરએક્ટિવ સાહિત્ય લાવ્યા છીએ જેમા ભારતની નદીઓ વિશે માહિતિ આપવામા આવી છે. અહિ આ નદીઓને બે ભાગમા વિભાજિત કરવામા આવી છે જેમા એક ભાગ ઉતર ભારતની નદીઓ અને બીજા ભાગમા દક્ષિણ ભારતની નદીઓનો સમાવેશ કરેલ છે.
અહિ નીચે આ માહિતિ જોવા માટે ભારતના નકશા નીચે એક સ્લાઇડર આપવામા આવેલ છે જેને જમણી બાજુ ડ્રેગ કરતા ક્રમ અનુસાર ભારતના નકશામા ઉતર ભારત અને દક્ષિણ ભારતની નદીઓ દેખાશે.

Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો