વિજ્ઞાન - ધોરણ-૬ પ્રકરણ-૧ ચુંબક

નમસ્કાર 
વિજ્ઞાન વિષય મા જુન મહિનામા પ્રથમ સત્ર માટે બે પ્રકરણ ભણાવવાના છે જે નીચે મુજબ છે 

૧-ચુંબક
૨- સજીવ અને નિર્જિવ 

મિત્રો અહિ આપણે પ્રથમ પ્રકરણ વિષે ચર્ચા કરશુ. અહિ આ પોસ્ટ મા તમને આ પાઠ મા આવતી ઘણી બધી પ્રવ્રુતી વિશે માહિતી આપવામા આવશે 

અહિ આપ વર્ગખંડ મા આ પ્રકરણ ભણાવો ત્યારે આપને ઉપયોગી થાય તેવુ અને બાળકો સરળતા થી સમજી શકે તે માટે પ્રકરણમા આવતી પ્રવ્રુતીના પ્રયોગો જાતે કરીને તેના વિડિયો બનાવીને અહિ રજુ કરવામા આવ્યા છે. આ વિડિયો દ્વારા અભ્યાસ કરાવ્યા બાદ બાળકોનુ મુલ્યાંકન કરવા માટે અહિ અંતે UNIT TEST પણ આપવામા આવી છે જે PDF સ્વરુપે છે જેને આપ પ્રિંટ કરી શકો છો. નીચે આપેલા વિડિયો આપ youtube મા જોઇ શકો છો અને Download પણ કરી શકો છો. 

ચુંબક પાઠ મા આવતી પ્રવ્રુતીના વિડિયો 

૧- ચુંબક્ના પ્રકારો 

youtube મા જોવા માટે અહિ ક્લિક કરો 
download કરવા માટે અહિ ક્લિક કરો 

૨- ચુંબકના બન્ને છેડા પર ચુંબકિય શક્તિ વધુ હોય છે તે સમજવુ 

 youtube મા જોવા માટે અહિ ક્લિક કરો 
download કરવા માટે અહિ ક્લિક કરો 

૩- ચુંબકના ધ્રુવોનુ આકર્ષણ  અને અપાકર્ષણ

youtube મા જોવા માટે અહિ ક્લિક કરો 
download કરવા માટે અહિ ક્લિક કરો 

૪- સ્ટિલના પ્યાલામાના ચુંબકની સોય પર અસર સમજવી

youtube મા જોવા માટે અહિ ક્લિક કરો 
download કરવા માટે અહિ ક્લિક કરો 

ચુંબક પાઠ માટે UNIT ટેસ્ટ PDF મા ડાઉંનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
mp3 ફાઇલ માટે અહિ ક્લિક કરો

મિત્રો આપના અમુલ્ય સુચનો આપ અમારા વોટ્સએપ નંબર 99981 90662 પર મોકલી શકો છો. 

આભાર સહ...... 

ચંદન રાઠોડ 



Share: