સામાજિક વિજ્ઞાન ધોરણ-૮ પ્રકરણ-૨ "આપણી આસપાસ શું?" વિડિયો,ઓડિયો અને UNIT TEST PDF સ્વરુપે

નમસ્કાર 
સામાજિક વિજ્ઞાન ધોરણ-૮ પ્રકરણ-૨ "આપણી આસપાસ શું?" વિશે માહિતિ મેળવીએ. મિત્રો અહિ આ પાઠ ને બાળકો સરળતાથી સમજી શકે તે માટે એક નાનકડો વિડિયો બનાવી ને અહિ રજુ કરવામા આવ્યો છે જેનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્યમા કરી શકો છો. આ ઉપરાંત આ પાઠ વિશે માહિતિ મળી શકે તે માટે ઓડિયો સ્વરુપે એક ફાઇલ પણ મુકવામા આવી છે. જેથી આપનુ કાર્ય ઘણુ સરળ બની જશે. 
આ પ્રકરણને બરાબર સમજવી દિધા બાદ બાળકો નુ મુલ્યાંકન કરી શકાય તે માટે અહિ એક UNIT TEST આપવામા આવી છે જેની પ્રિંટ આપ કાઢી શકશો. આ ટેસ્ટ PDF સ્વરુપે છે. 

૧- "આપણી આસપાસ શું?" 

                                                  

વિડિયો DOWNLOAD કરવા માટે અહિ ક્લિક કરો લિંક-1 
વિડિયો DOWNLOAD કરવા માટે અહિ ક્લિક કરો લિંક-2

આ પાઠની ઓડિયો ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

આ પ્રકરણની UNIT TEST માટે અહિ ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો