હ્યદયની રચના સમજો ઇંટરએક્ટિવ સાહિત્ય દ્વારા

મિત્રો અહિ આજે અમે આપના માટે હ્યદયની રચના અંગેનું  એક ઇંટરેક્ટિવ  સાહિત્ય લાવ્યા છીએ જેમા હ્યદયના જુદા જુદા ભાગો જેવા કે ડાબુ જમણુ કર્ણક તેમજ ડાબુ-જમણુ ક્ષેપક વગેરે પર ક્લિક કરતા જે તે ભાગો વિશે અને તેના કાર્યો વિશે માહિતિ ખુલશે. આ દ્વારા આપણે બાળકોને ખુબ જ સરળતાથી હ્યદયની રચના અને કાર્યપધ્ધતિથી માહિતગાર કરી શકીએ છીએ.
આ ઉપરાંત જો આપ આવા પ્રકારનુ અન્ય સાહિત્ય બનાવવા માગતા હોવ તો તે કેવી રીતે બનાવવુ તેની સંપુર્ણ માહિતિ આપતો વિડિયો પણ અહિ આપવામા આવ્યો છે જેની મદદથી આપ જાતે આવુ સરસ ઇંટરએક્ટિવ સાહિત્ય તમારી જરુરીયાત મુજબ બનાવી શકશો.

વિડિયો માટે અહિ ક્લિક કરો

Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો