ભારતના રાજ્યોના રાજ્ય પક્ષીઓ વિશે માહિતી

ભારતીય રાજ્યના રાજ્ય પક્ષીઓ 

મિત્રો અહી ભારતના જુદા જુદા રાજ્યોના રાજ્ય પક્ષીઓ વિષે માહિતી આપવામાં આવી છે જે આપને ઉપયોગી થશે 


  • રાજ્ય -ગુજરાત 
  • પક્ષી -સુરખાબ -Greater Flemingo


  • રાજ્ય -ઓરિસ્સા 
  • પક્ષી -મોર -Peacock


  • રાજ્ય -મહારાષ્ટ્ર અને ત્રિપુરા 
  • પક્ષી -હરિયલ -Green Imperial Pigeon




  • રાજ્ય -પચ્વિમ બંગાળ 
  • પક્ષી -સફેદ છાતીવાળો કલકલિયો -White Breasted Kingfisher




  • રાજ્ય -આંધ્ર પ્રદેશ ,બિહાર ,કર્નાટક 
  • પક્ષી -ચાસ (નીલકંઠ )-Indian Roller




  • રાજ્ય - હિમાચલ  પ્રદેશ અને ઉતરાંચલ 
  • પક્ષી - મોનલ -Monal




  • રાજ્ય - મધ્ય પ્રદેશ 
  • પક્ષી -દૂધરાજ -Paradise Flycatcher




  • રાજ્ય -કેરલ અને અરુણાચલ પ્રદેશ 
  • પક્ષી -ચિલોત્રો -Great Pied Hornbill




  • રાજ્ય -હરિયાણા 
  • પક્ષી - કાળો તેતર - Black Francolin



  • રાજ્ય -પંજાબ 
  • પક્ષી - શકરો -Goshawk





  • રાજ્ય -નાગાલેંડ 
  • પક્ષી -બ્લિથનો વનમોર -Blyths Tragopan




  • રાજ્ય -છતીસગઢ અને મેઘાલય 
  • પક્ષી -પહાડી મેના -Hill Myna



  • રાજ્ય -ગોવા 
  • પક્ષી -કાળી કલગીવાળું બુલબુલ -Black Crested Bulbul





  • રાજ્ય -મણીપુર અને મિઝોરમ 
  • પક્ષી -હ્યુમનો વનમોર -Mrs.Humes Pheasant





  • રાજ્ય -સિક્કિમ 
  • પક્ષી - લાલ વનમોર -Blood Pheasant






  • રાજ્ય -ઝારખંડ 
  • પક્ષી -કોયલ -Koel




  • રાજ્ય -તમિલનાડુ 
  • પક્ષી -નીલમ હોલી -Emerald Dove





  • રાજ્ય -રાજસ્થાન 
  • પક્ષી -ઘોરાડ -Great Indian Bustard






  • રાજ્ય -જમ્મુ -કાશ્મીર 
  • પક્ષી -કાળી ડોક્વાળું કુંજ -Black-necked Crane




  • રાજ્ય -ઉતર પ્રદેશ 
  • પક્ષી -સારસ -Sarus Crane






  • લક્ષદ્વીપ ટાપુઓ 
  • પક્ષી -વાબગલી -Tern



  • નોંધ -દિલ્હી તથા આસમે હજુ સુધી પોતાનું કોઈ રાજ્ય પક્ષી પસંદ કરેલ નથી 
  • અંદામાન ટાપુ ,ચંડીગઢ ,દાદરા અને નગર હવેલી ,દમન અને દીવ તેમજ પોંડીચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો ને પણ પોતાનું કોઈ રાજ્ય પક્ષી નથી 
સંકલન -ચંદન રાઠોડ 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
Share: