કાનની રચના- એક ઇંટરએક્ટિવ ગેમના સ્વરુપમા


મિત્રો અહિ આજે આપના માટે એક ઇંટરએક્ટિવ ગેમ લાવ્યા છીએ. અહિ બાળકોને કાનની આંતરિક રચના સમજવા માટે તેમજ કાનના જુદા જુદા અવયવો ની માહિતિ મેળવવા માટે આ ગેમ ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત કાનની રચના સમજાવ્યા બાદ બાળકોનું મુલ્યાંકન કરવુ હોય તો તે માટે પણ આ ગેમ કામમા આવશે.

આ ગેમમા કાનની રચના આપવામા આવી છે અને સાથે સાથે જુદા જુદા અંગોની નામાવલી આપવમા આવી છે આ જુદા જુદા અંગોના નામોને ખેંચીને તેની યોગ્ય જગ્યાએ મુકવાના છે. બધા જ અંગોના નામ તેની યોગ્ય જગ્યાએ મુકાય ગયા બાદ તમે તેનુ રિઝલ્ટ પણ ચેક કરી શકો છો.

મિત્રો અહિ આપવામા આવેલી ગેમ જેવી જ અન્ય ગેમ આપ પણ જાતે બનાવી શકો છો. આવી ગેમ કેવી રીતે બનાવવી અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતનો સ્ટેપ બાય સ્ટેપ વિડિયો અહિ આપવામા આવ્યો છે.

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો

Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો