શાળાના પ્રથમ દિવસે કરીએ વિજ્ઞાન વિષય નુ શૈક્ષણિક આયોજન

નમસ્કાર
ધીમે ધીમે શાળાઓ શરૂ થઈ રહી છે. શાળાના પ્રથમ દિવસે  આખા સત્રનુ શૈક્ષણિક આયોજન કરેલું હોય તો આપણું કાર્ય ઘણું સરળ થઈ જાય છે. અહિ આપને વિજ્ઞાન વિષયમા પ્રકરણ મુજબ સાહિત્ય પુરુ પાડવામા આવશે. સમગ્ર સત્ર મા શૈક્ષણિક આયોજન મુજબ અહિ પોસ્ટ મુકવામા આવશે. તેથી આજે અહિ વિજ્ઞાન વિષય ના પ્રથમ સત્ર ધોરણ ૬ થી ૮ માટેનુ માસવાર આયોજન મુકવામા આવિ રહ્યુ છે. જેથી આપનુ વર્ગખંડ કાર્ય સરલ બની શકે. નીચે ધોરણ મુજબ આયોજન આપેલ છે.

૧- ધોરણ-૬ પ્રથમ સત્ર નુ માસવાર આયોજન 


૨- ધોરણ-૭  પ્રથમ સત્ર નુ માસવાર આયોજન


૩- ધોરણ-૮ પ્રથમ સત્ર નુ માસવાર આયોજન

તો આ કાર્યમા સહભાગી થવા માટે જોતા રહો અમારી આ સાઇટ 

Share: