પ્રશ્ન મંચ ભાગ-7

નમસ્કાર મિત્રો 
આજ રોજ આપણી સમક્ષ પ્રશ્ન મંચ ભાગ-7 રજુ કરી રહ્યો છું જેનો જવાબ આપે તા-09/04/2016 સુધીમાં સબમિટ કરવાનો રહેશે.આ સવાલ નો સાચો જવાબ તા-10/04/2016 ના રોજ આ વિભાગમાં રજુ કરવામાં આવશે.

પ્રશ્ન-7 તા-04/04/2016

સાર્વજનિક રસ્તા માટે મોટે ભાગે મર્ક્યુરી લાઈટને બદલે સોડીયમ લાઈટ વધુ વાપરવામાં આવે છે તેનું કારણ શું?

જવાબ આપવા માટે અહી ક્લિક કરો 
Share: