પ્રશ્ન મંચ ભાગ-6

નમસ્કાર મિત્રો 
આજ રોજ પ્રશ્ન મંચ ભાગ-6 અહી રજુ કરી રહ્યો છું જેનો જવાબ તમારે તા-02/04/2016 સુધીમાં સબમિટ કરવાનો છે.આ સવાલનો સાચો જવાબ અને જવાબ આપનાર મિત્રોની નામાવલી અહી તા-03/04/2016 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે

પ્રશ્ન-6 તા-28/03/2016

પૃથ્વીના વિષુવવૃત નું માપ 0 અક્ષાંશ છે એ વાત તો જાણીતી છે પણ વિષુવવૃત નું માપ 0 અક્ષાંશ જ કેમ છે? 10,15 કે અન્ય બીજું કેમ નહિ?

જવાબ આપવા માટે અહી ક્લિક કરો
Share: