પ્રશ્ન મંચ ભાગ-5

નમસ્કાર મિત્રો 
આજ રોજ પ્રશ્ન મંચ ભાગ-5 અહી રજુ કરી રહ્યો છું જેનો જવાબ તમારે તા-26/03/2016 સુધીમાં સબમિટ કરવાનો છે.આ સવાલનો સાચો અને વિસ્તૃત જવાબ આ વિભાગ માં અહી તા-27/03/2016 ના રોજ રજુ થશે.જવાબ આપવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી જવાબ સાથે બીજી જરૂરી વિગતો ભરી સબમિટ કરજો

પ્રશ્ન-5 તા-21/03/2016

પ્રશ્ન જોઈએ તે પહેલા નીચે આપેલ ચિત્ર જુઓ 


પ્રશ્ન-ઉપર આપેલ ચિત્રમાં સુર્યમાળાના એક અવકાશી ગોળાની ભ્રમણ કક્ષાનો થોડો ભાગ બતાવેલ છે.આ કક્ષા વર્તુળાકાર કે લંબગોળ હોવી જોઈએ,છતાં એવી કક્ષામાં ગોળો પોતે વાંકો ચૂકો માર્ગ પકડીને જ સફર ખેડે છે.આ અવકાશી ગોળો કયો છે અને તેનો પ્રવાસ માર્ગ સર્પાકાર કેમ છે?

જવાબ આપવા માટે અહી ક્લિક કરો

આભાર 
ચંદન રાઠોડ 
Share: