પ્રશ્ન મંચ ભાગ-4

નમસ્કાર મિત્રો 
આજ રોજ અહી આપણી સમક્ષ પ્રશ્ન મંચ ભાગ-4 રજુ કરી રહ્યો છું જેનો જવાબ આપે તા-19/03/2016 સુધી સબમિટ કરવાનો છે.જવાબ આપો ત્યારે વિસ્તૃત માહિતી સાથે આપનો જવાબ સબમિટ કરજો અને ફોર્મના તમામ જરૂરી વિભાગની વિગત અવશ્ય ભરજો.

પ્રશ્ન-4 તા-14/03/2016

ચંદ્ર અમુક દિવસે અડધો પ્રકાશે છે તો અમુક દિવસે પૂરો 100% પ્રકાશે છે.આ રીતે હિસાબ માંડો તો અડધા ચંદ્ર કરતા આખા ચંદ્રનું અજવાળું બમણું હોવું જોઈએ પણ એવું નથી.પુનમના ચંદ્રનું અજવાળું બમણું નહિ પણ નવ ગણું વધારે હોય છે.આનું શું કારણ?

જવાબ આપવા માટે અહી ક્લિક કરો 

આ સવાલનો સાચો અને વિસ્તૃત જવાબ તા-20/03/2016 ના રોજ અહી આ વિભાગમાં રજુ કરવામાં આવશે

આભાર સહ......
ચંદન રાઠોડ 
Share: