પ્રશ્ન મંચ-3

નમસ્કાર
આજ રોજ પ્રશ્ન મંચ-3 અહી રજુ કરી રહ્યો છું જેનો જવાબ તમારે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તા-12/03/2016 સુધી જમા કરાવી આપવો.બીજું કે જવાબ આપો ત્યારે જેટલી વિગત આપેલ હોય તે તમામ જરૂરી વિગત સાથે જવાબ સબમિટ કરવો.ઘણા મિત્રો ના જવાબો ની માહિતી અધુરી હોય છે તેથી તેમને રદ કરવા પડે છે.તો આ બાબત ખાસ ધ્યાન માં લેવી

પ્રશ્ન-3 (તા-07/03/2016)

પ્રશ્ન-પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ કરતું અંતરીક્ષ યાન હવા સાથે ઘર્ષણ પામીને બળી જાય છે,તો પૃથ્વીના વાતાવરણ ને છોડીને સેકન્ડ દીઠ 11,200 મીટરના વેગે ભ્રમણકક્ષામાં જતું રોકેટ કેમ બળીને ખાખ થતું નથી?

આપનો જવાબ સબમિટ કરવા અહી ક્લિક કરો 

આ સવાલનો સાચો જવાબ અને જવાબ મોકલનાર મિત્રોની યાદી આ વિભાગમાં તા-13/03/2016 ના રોજ મુકવામાં આવશે 
Share: