વિજ્ઞાન વિશ્વ ઈ-મેગેજિન-એપ્રિલ-2016

નમસ્કાર મિત્રો 
આજ રોજ વિજ્ઞાન વિશ્વ ઈ-મેગેજિન નો આ બીજો અંક આપની સમક્ષ રજુ કરતા હર્ષની લાગણી અનુભવી રહ્યો છું.આ અંકના તમામ પ્રોજેક્ટ આપની શાળામાં બાળકોને કરાવશો એવી અપેક્ષા રાખું છું.આ અંકને વધુ ઉપયોગી બનાવી શકાય તે માટે આપના તરફથી કોઈ સારું અને સકારાત્મક સુચન હોય તો અવશ્ય જણાવશો.આ અંકને PDF માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.


અંક ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

Share: