રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર

Image result for rashtrapati bhavan
26  જાન્યુઆરી નજીક આવી રહી છે એટલે હમણા ટીવી પર અને સમાચાર પત્રોમાં દિલ્હીની પરેડ અને રાષ્ટ્રપતિ ભવન વિષે ઘણું બધું જાણવાનું મળી રહ્યું છે.ટીવી પર પણ આ દિવસે ઘણુબધું જોવા મળે છે.ઘણા મિત્રો રાષ્ટ્રપતિ ભવન વિષે જાણતા હશે અને આ ભવન જોયું પણ હશે પરંતુ મોટા ભાગના મિત્રો માટે આ ભવન સાવ અજાણ્યું જ હશે.પરંતુ મિત્રો આજે હું અહી આપના માટે રાષ્ટ્રપતિ ભવન ની એક સરસ મજાની વર્ચ્યુઅલ સફર લાવ્યો છું જેમાં ભવન ના દરેક વિભાગની પેનોરામિક વ્યુ આપવામાં આવ્યા છે.તમે ખુદ રાષ્ટ્રપતિ ભવન માં ફરતા હો તેવો અનુભવ કરશો.અહી દરેક વિભાગ ને નજીક થી જોવાનો લ્હાવો આપને મળશે તો આ વર્ચ્યુઅલ સફર માટે થઇ જાઓ તૈયાર.

આ સફરમાં આપ જોઈ શકશો દરબાર હોલ,માર્બલ હોલ,મ્યુજીયમ,નોર્થ ડ્રોઈંગ રૂમ,અશોકા હોલ,બેન્કેટ હોલ અને યેલો ડ્રોઈંગ રૂમ ના પેનોરામિક વ્યુ.આં વ્યુ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી ને જે તે ટાઈટલ પર ના ફોટા પર આપેલ panoramic view પર ક્લિક કરજો જેથી એક નવી વિન્ડો ખુલશે જેમાં ડ્રેગ કરવાથી તમે જે તે વિભાગ ને ઊંડાણ પૂર્વક જોઈ શકશો 


રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર માટે અહી ક્લિક કરો

રાષ્ટ્રપતિ ભવનના બીજા વિભાગો માટે અહી ક્લિક કરો
Share: