વિજ્ઞાન-વિશ્વ હવે એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન પર


નમસ્કાર મિત્રો 
ટેકનોલોજીના આ યુગ માં કદમ મીલાવવા માટે અમે પણ આજે એક કદમ આગળ વધ્યા  છીએ. આજ રોજ અમે આપની સમક્ષ વિજ્ઞાન વિશ્વ ની એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન લાવ્યા છીએ.જેના દ્વારા આપ સતત અમારા સંપર્ક માં રહી શકશો અને જયારે પણ અમારી આ સાઈટ પર નવી પોસ્ટ મુકાશે ત્યારે આપને આપના મોબાઈલ પર એપ્લીકેશન દ્વારા નોટીફીકેશન પ્રાપ્ત થશે જેથી આપ અમારા આ બ્લોગની એક પણ પોસ્ટ ચૂકશો નહિ.આ એપ્લીકેશન વિષે થોડી માહિતી આપતી નીચેની તસ્વીરો જુઓ 

જો આપ આ એપ આપના મોબાઈલમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો અહી ક્લિક કરોShare: