ભારત ના રાજ્યોના રાજ્ય પ્રાણીઓ
મિત્રો અહિ ભારત ના જુદા જુદા રાજ્યો ના રાજ્ય પ્રાણીઓ વિશે માહિતી આપવામાં આવી છે.
1-રાજ્ય -ગુજરાત
પ્રાણી-એશીયાઇ સિંહ -Asiatic lion

2-રાજ્ય -આંધ્ર પ્રદેશ -હરિયાણા -પંજાબ
પ્રાણી-કાળીયાર - Blackbuck
3-રાજ્ય -અરુણાચલ પ્રદેશ
પ્રાણી-ગાયલ -Gayal

4-રાજ્ય - આસામ
પ્રાણી -એક સિંગી ગેંડો -One Horned Rhino

5-રાજ્ય -બિહાર-ગોવા-નાગાલેંડ
પ્રાણી -ભારતીય જંગલી બળદ -Gaur

6-રાજ્ય-છતીસગઢ
પ્રાણી -જંગલી ભેંસ -Wild Buffallo

7-રાજ્ય-હિમાચલ પ્રદેશ
પ્રાણી -બરફી દીપડો -Snow Leopard

8-રાજ્ય-જમ્મુ કાશ્મીર
પ્રાણી -કાશ્મીરી મૃગ -Kashmiri Stag

9-રાજ્ય -ઝારખંડ-કર્નાટક-કેરલ
પ્રાણી-ભારતીય હાથી -Indian Elephant

10-રાજ્ય-મેઘાલય
પ્રાણી-તપકાવાલો દીપડો -Clouded Leopard

11-રાજ્ય-મધ્યપ્રદેશ -ઉત્તર પ્રદેશ
પ્રાણી-બારાસીન્ગા -Swamp Deer

12-રાજ્ય-મહારાષ્ટ્ર
પ્રાણી -શેકરું -Indian Giant Squirrel

13-રાજ્ય-મણીપુર
પ્રાણી-સાન્ગાઈ -Sangai

14-રાજ્ય-મિઝોરમ
પ્રાણી-ગીબોન -Hoolock Gibbon

15-રાજ્ય-ઓરિસ્સા
પ્રાણી-સાંબર -Sambar

16-રાજ્ય-રાજસ્થાન
પ્રાણી-ચિંકારા -Chinkara

17-રાજ્ય-સિક્કિમ
પ્રાણી-લાલ પાંડા -Red Panda

18-રાજ્ય-તામીલનાડુ
પ્રાણી-નીલગીરી તાહર -Nilgiri Tahr

19-રાજ્ય-તેલંગાના
પ્રાણી-ટપકા વાળું હરણ -Spotted Deer

20-રાજ્ય-ત્રિપુરા
પ્રાણી-લંગુર -Phyres Lagur

21-રાજ્ય-ઉતરાખંડ
પ્રાણી -કસ્તુરી હરણ -Musk Deer

22-રાજ્ય-પછ્વિમ બંગાળ
પ્રાણી-બિલાડી -Fishing Cat

ઉપરની તમામ માહિત PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો