MPS WEEKLY NEWS- AUGUST 2018

ઓગસ્ટ માસમા અમારી શાળામા બનેલ અગત્યની ઘટનાઓને સમાચાર સ્વરુપે રજુ કરવાની એક નવતર પ્રવ્રુતિ કરાવમા આવી જેમા બાળકો લિટલ ન્યુઝ એંકરની ભુમિકામા રહ્યા અને તેના દ્વારા શાળાના સમાચાર રજુ કરવામા આવ્યા. અહિ નીચે આ સમાચાર વિડિયો સ્વરુપે આપવામા આવેલ છે.







Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો