વિજ્ઞાન-ટેકનોલોજી ધો-૮ પાઠ-૧ ઇંટરએક્ટિવ પ્રવૃતિ ભાગ-૧


મિત્રો અહિ ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકનોલોજીનુંં પ્રથમ પ્રકરણ આપણે જુદા જુદા બે ભાગમા સમજવાનો પ્રયાસ કરશું. આપ જ્યારે વર્ગખંડમા આ પ્રકરણ સમજાવો ત્યારે અહિ આપવામા આવેલ માહિતિ વર્ગખંડમાં રજુ કરશો તો બાળકોને સમજવામાં વધુ સરળતા રહેશે અને આપને પણ આ માહિતિ મદદરુપ થશે.

અહિ આપવામા આવેલ માહિતિની સાથે સુચનાઓ મુજબ આગળ વધશો તો આ માહિતિ વધુ અસરકારક બનશે.

મિત્રો સૌ પ્રથમ આપણે આ પ્રકરણને સમજવા માટે એક વિડિયો જોઇશું. આપ પ્રથમ બાળકોને આ વિડિયોનું નિદર્શન કરાવશો પછી આગળ વધશું.         

હવે બાળકોને આ પ્રકરણ વધુ સમજાય એ માટે નીચે આપવામા આવેલ ખાલી જગ્યા પુરવાની ઇંટરએક્ટિવ પ્રવૃતિ કરાવશો.પોતે આપેલ જવાબ નીચે ચેક લખેલ છે ત્ય ક્લિક કરી જવાબ જાણી પણ શકાશે.

હવે નીચે આપવામા આવેલ પ્રવૃતિ દ્વારા બાળકોને ખેતી માટેના મુખ્ય તબક્કાઓની માહિતિ મેળવવાનો પ્રયાસ કરવા દો .....


નીચે આપવામા આવેલ વધુ એક ઇંટરએક્ટિવ પ્રવૃતિ કરાવો

અહિ પ્રેક્ટિસ માટે થોડા સવાલ જવાબ આપેલા છે તેનો સમજીને જવાબ આપો
 
ઉપર એક ઇંટરએક્ટિવ વિડિયો આપવામા આવ્યો છે તેને શરુ કરશો એટલે વચ્ચે વચ્ચે વિડિયો થંંભી જશે અને ક્વિઝ ખુલશે તેનો જવાબ આપીને કંટીન્યુ કરશો એટલે વિડિયો આગળ પ્લે થશે અને નવા મુદ્દા બાદ બીજી ક્વિઝ ખુલશે.આમ આ વિડિયો દ્વારા સમજણની સાથે સાથે મુલ્યાંકન પણ થતું રહેશે.
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો