સુર્ય મંડળ- એક ઇંટર એક્ટિવ ગેમના સ્વરુપમાં.......

મિત્રો આજે આપના માટે અમે અહિ સુર્ય મંડળ સાથે સંકળાયેલ ગેમ લાવ્યા છીએ. અહિ નીચે સુર્યમંડળના દરેક ગ્રહોને ચિત્રો સાથે આડા અવળા ક્રમમા આપવામા આવેલા છે. તમારે દરેક ગ્રહને ખેંચીને તેના યોગ્ય ક્રમમા ગોઠવવાના છે.આ માટે તમે કેટલો સમય અને કેટલા સ્ટેપ લો છો તેની પણ માહિતિ આપવામા આવી છે.તો બાળકોને સુર્ય મંંડળના દરેક ગ્રહ ક્રમમા યાદ રહે તેની પ્રેક્ટીસ કરાવવા માટે આ ગેમ રમાડી શકો છો.


Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો