તમારા મોબાઇલની સ્ક્રીનને કેવી રીતે રેકોર્ડ કરશો?

નમસ્કાર 
મિત્રો ઘણી વાર આપણે આપણા મોબાઇલમા એવુ કાર્ય કરવાનું થતુ હોય છે કે તેનુ રેકોર્ડિંગ જરુરી હોય. કોઇ પ્રેજંટેશન હોય કે કોઇ પ્રોજેક્ટ હોય જેને તમારે તમારા મોબાઇલમા રેકોર્ડ કરીને બીજાને બતાવવાનુ જરુરી હોય. આવા સમયે આપણે જો આપણા મોબાઇલની સ્ક્રીનને રેકોર્ડિંગ કરતા આવડતુ હોય તો આપણુ કામ ઘણુ સરળ બની જાય.
મિત્રો અહિ આજે આ પોસ્ટમા આ બાબત અંગે ચર્ચા કરવામા આવી છે.તમે તમારા મોબાઇલની સ્ક્રીનને કેવી રીતે રેકોર્ડ કરવી તે અંગે સ્ટેપ બાય સ્ટેપ માહિતિ એક નાનકડા વિડિયો દ્વારા આપેલ છે.આ વિડિયોની મદદથી આપ આપના મોબાઇલ પરના તમામ કાર્યને રેકોર્ડિંગ કરી શકશો અને તેને વિડિયો સ્વરુપે રજુ કરી શકશો. 
તો થઇ જાઓ તૈયાર તમારા મોબાઇલની સ્ક્રીનને રેકોર્ડ કરવા માટે....

આ વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો  
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો