સરળતાથી બનાવો જાદુભર્યો વિડિયો.......

નમસ્કાર
આજે અમે આપના માટે એક નવીન અને નાનકડી પ્રવૃતિ લાવ્યા છીએ જે શાળા કક્ષાએ બાળકોને ખુબ જ ગમશે.આમ પણ બાળકોને જાદુ ખુબ જ ગમતો હોય છે. વર્ગખંડમાં જો આવા જાદુની એકાદ નાની પ્રવૃતિ કરવામા આવે તો બાળકોને ખરેખર અચંબાભર્યો આંચકો જરુર આવે.
મિત્રો અહિ એક એવી જ નાનકડી પ્રવૃતિ આપવામા આવી છે.જેના માટે તમારે કોઇ જ અલગથી સાધન સામગ્રીની જરુર પડશે નહી.તમે વર્ગખંડમા ખુબ જ સરળતાથી અને ખુબ જ ઝડપથી આ જાદુ કરી શકશો. આ જાદુ કરવા માટે કોઇ અગાઉથી પુર્વતૈયારી કરવાની પણ જરુર નથી.
સારુ,હવે સીધા મુદ્દા પરજ આવીએ.મિત્રો અહિ નીચે એક લિંક આપવામાં આવી છે.તે લિંક ઉપર ક્લિક કરશો એટલે એક સરસ મજાનો વિડિયો ખુલશે જેમા આ જાદુ કેવી રીતે કરવાનો છે તેની સંપુર્ણ માહિતિ આપવામા આવી છે.આ જાદુ વર્ગખંડમા કરો અને જુઓ તમારા બાળકોના ચહેરા પર કેવુ અચરજ સાથેનુ કુતુહલ જોવા મળે છે.

આ જાદુ શિખવા માટેના વિડિયો માટે અહિ ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો