વિજ્ઞાન ધોરણ-8 પ્રકરણ-5 "ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવીતંત્ર"-વિડિયો,ઓડિયો,UNIT TEST PDF સ્વરુપે

નમસ્કાર 
 વિજ્ઞાન ધોરણ-8 પ્રકરણ-5 "ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવીતંત્ર" વિશે માહિતિ મેળવીએ. મિત્રો અહિ આ પાઠ ને બાળકો સરળતાથી સમજી શકે તે માટે એક નાનકડો વિડિયો બનાવી ને અહિ રજુ કરવામા આવ્યો છે જેનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્યમા, કરી શકો છો. આ ઉપરાંત આ પાઠ વિશે માહિતિ મળી શકે તે માટે ઓડિયો સ્વરુપે એક ફાઇલ પણ મુકવામા આવી છે. જેથી આપનુ કાર્ય ઘણુ સરળ બની જશે. 
આ પ્રકરણને બરાબર સમજાવી દિધા બાદ બાળકો નુ મુલ્યાંકન કરી શકાય તે માટે અહિ એક UNIT TEST આપવામા આવી છે જેની પ્રિંટ આપ કાઢી શકશો. આ ટેસ્ટ PDF સ્વરુપે છે. 
*ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવીતંત્ર*

* વિડિયો માટે અહિ ક્લિક કરો               
*આ પાઠની ઓડિયો ફાઇલ  માટે અહિ કલિક કરો
*આ પ્રકરણની UNIT TEST માટે અહિ ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો