વિજ્ઞાન વિશ્વ ઈ-મેગેઝીન પ્રથમ અંક

નમસ્કાર મિત્રો
આજ રોજ આપની સમક્ષ આ પ્રથમ અંક મુકતા ખુબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છુ.જ્યારે વિજ્ઞાન નો બ્લોગ શરુ કર્યો ત્યારે એમ હતું કે અત્યારના આ પરિપત્રોના માહોલમા વિજ્ઞાન ને લગતો બ્લોગ કોઇ જોશે કે કેમ? પરંતુ આ બ્લોગ લોકોને ખુબ જ ગમ્યો અને આજે પણ વધુને વધુ મિત્રો આ બ્લોગ સાથે જોડાતા જાય છે. વર્ગખંડ દરમિયાન ઉદ્દ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે  લોકો બ્લોગની માહિતિનો ઉપયોગ કરતા થયા છે તે ખરેખર ખુબ જ સારી વાત છે. અહિ આ પ્રથમ અંક મા પણ બાળકો ને ઉપયોગી થાય તેવી જ માહિતિ મૂકવાનો પ્રયાસ કરેલ છે.
આશા રાખુ છુ કે જેવી રીતે આપ સૌએ બ્લોગ ને વધાવી લીધો તેવા જ ઉત્સાહ સાથે આ પ્રથમ અંક્ને પણ વધાવી લેશો. આગળના પાનેથી શરુ થતી જ્ઞાન વિજ્ઞાન ની સફર આપને ખુબ જ ઉપયોગી નીવડે તેવી  આશા

ચંદન રાઠોડ 
અંક ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 
Share: