પ્રશ્ન મંચ


નમસ્કાર મિત્રો
વિજ્ઞાન જેવા જટિલ લાગતા વિષય પ્રત્યે રસ અને રુચિ કેળવાય અને સરેરાશ વ્યક્તિ વિજ્ઞાન ને સમજી શકે તે માટે અહી આ વિજ્ઞાન પ્રશ્ન મંચ આપણી સમક્ષ રજુ કરી રહ્યો છું.અહી દર અઠવાડિયે એક વિજ્ઞાન નો સવાલ રજુ કરવામાં આવશે અને તમામ રસ ધરાવતા મિત્રો પાસેથી આ સવાલના જવાબો મેળવવામાં આવશે અને અંતે અહી સાચો જવાબ રજુ કરવામાં આવશે.બીજું કે જે મિત્રો સાચો જવાબ આપશે તેમના નામ સાથે અહી તેના જવાબને રજુ કરવામાં આવશે.દરેક સવાલનો અહી કારણો સાથે અને સરળ ભાષામાં જવાબ રજુ થશે.તો મિત્રો અહી આ વિભાગમાં રજુ થતા સવાલ માં તમે પણ ઉત્સાહપૂર્વક ભાગીદાર થજો અને વિજ્ઞાન ના રહસ્યો ને મન મુકીને માણજો

પ્રશ્ન-1 તા-21/02/2016

પૃથ્વીના કેન્દ્રમાં એક કિલોગ્રામ પદાર્થનું વજન કેટલું થાય?

તમારો જવાબ તા-27/02/2016 સુધીમાં નીચેની લિંક પર ક્લિક કરી મોકલાવજો 
જવાબ આપવા અહી ક્લિક કરો

આભાર 
ચંદન રાઠોડ 

Share: