અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ ની માહિતી

નમસ્કાર મિત્રો 
અહી પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન અને ટેકનોલોજી માં આવતા વક્ર અરીસાઓ વિષે થોડું સમજીએ.અહી આપને આપના વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે તે માટે વક્ર અરીસાની વિશેષ માહિતી ન મુકતા માત્ર સમજણ મળી રહે તેટલી જ માહિતી મુકવાનો પ્રયાસ કરેલ છે.વક્ર અરીસામાં અહી અંતર ગોળ અરીસાની માહિતી આપવામાં આવેલ છે.આ પ્રકારના અરીસા દ્વારા સામે મુકેલ વસ્તુનું અલગ અલગ જગ્યાએથી પ્રતિબિંબ કેવી રીતે અને કેવા પ્રકારનું મળે તેનું સરસ એનીમેશન અહી મુકેલ છે.

સૌ પ્રથમ નીચેની આકૃતિ જુઓ 


અહી અંતર ગોળ અરીસા ના મુખ્ય ભાગો દર્શાવેલ છે.જે આપ પાઠ્ય પુસ્તક મુજબ વિદ્યાર્થીને સમજાવી શકશો હવે આ અરીસાની સામે અલગ અલગ જગ્યાએ વસ્તુ મુકવાથી કેવા પ્રતિબિંબ મળે તેની વાત કરીએ. તે પહેલા નીચે આપેલ આકૃતિ બરાબર સમજી લો.જેમાં વસ્તુને કઈ જગ્યાએ મુકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે તે ખાસ વિદ્યાર્થી ને બતાવજો 
Anim'n of Light Rays Reflecting off a Concave Mirror





હવે આપણે વસ્તુને અરીસાની સામે અલગ અલગ જગ્યાએ મુકીને મળતા પ્રતિબિંબ ની માહિતી મેળવીએ 

1-C થી થોડે દુર 



2-C પર 



3-C અને F ની વચ્ચે 



4-F પર 



5-F અને P ની વચ્ચે 



મિત્રો અહી એનીમેશન વડે થોડો સમજાવવાનો પ્રયાસ કરેલ છે જે આપને વર્ગ ખંડ ના કાર્ય દરમિયાન ઉપયોગી થશે 
ઈમેજ સ્ત્રોત-physicsclassroom.com

Share: