વિશ્વના મહાસાગરો

દુનિયાના મહાસાગરો 
Image result for oceans of the world

મિત્રો આપણા જીવનમાં પાણીનું ખુબજ મહત્વ છે જે આપણને મુખ્યત્વે વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે.આ વરસાદ પણ દુનિયાના મહાસાગરો પર આધારિત છે.અહી મહાસાગરો વિશે એક સરસ વિડીયો આપવામાં આવેલ છે જેમાં નીચે મુજબની માહિતી હિન્દીમાં આપેલ છે.

દરેક મહાસાગર નું ભૌગોલિક સ્થાન 
મહાસાગર ના મોજાઓ વિશે માહિતી 
ભરતી અને ઓટ વિષે માહિતી 
ત્સુનામી વિષે માહિતી 
મહાસાગરના પ્રવાહો વિષે માહિતી 
મહાસાગરોનું મહત્વ 

Image result for oceans of the world


Image result for oceans of the world

મિત્રો ઉપરના તમામ મુદ્દાઓનું સરળ ભાષામાં વર્ણન આપવામાં આવ્યું છે.

આ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
Share: