ધોરણ-5 આસપાસ પાઠ- જમીન - ઓફલાઈન કોમ્પ્યુટર ક્વિઝ

નમસ્કાર મિત્રો
અહી આપના માટે ધોરણ-5  આસપાસ પાઠ- જમીન   માટે કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.

ક્વિઝ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો