ધો-૩ આસપાસ પાઠ- આપણી લાગણીઓની ભાગીદારી - PDF યુનિટ ટેસ્ટ

નમસ્કાર મિત્રો
અહી આપના માટે ધોરણ-૩ આસપાસ વિષયના પાઠ- "આપણી લાગણીઓની ભાગીદારી " ની ૧૫ ગુણની ટેસ્ટ માટે એક પી.ડી.એફ. ફાઈલ આપવામાં આવેલ છે. આપ આ ફાઈલની એક જ પેજમાં પ્રિન્ટ લઇ શકશો જેમાં બે બાળકોના પેપરનો સમાવેશ થઇ જશે. મતલબ કે જો ક્લાસમાં ૨૦ બાળકો હોય તો ૧૦ પ્રિન્ટ કરવાથી કામ થઇ જાય. આશા રાખું કે આ ટેસ્ટ પેપર બાળકોને ઉપયોગી થશે.

ટેસ્ટ પેપર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો