મિત્રો આજે અમે આપના માટે એક નવા પ્રકારની ક્વિઝ લાવ્યા છિએ જેમા બે જુદી જુદી ટેકનોલોજી વાપરવામા આવી છે. આપ સૌ મિત્રો AR TECHNOLOGY થી તો માહિતગાર હશો જ અહિ આ ટેકનોલોજીને થોડી વધુ આગળ વધારીને તેનો અન્ય ઉપયોગ કરવામા આવેલ છે જેમા આ ટેકનોલોજી સાથે ક્વિઝને પણ સમાવી લીધેલ છે.
આ ક્વિઝને રમવા માટે તમારે પ્લે સ્ટોર પરથી એક એપ ડાઉનલોડ કરવાની રહેશે અને એ એપને ઓપન કરી તેમા આ ક્વિઝ રમશો.આ ક્વિઝમા જેમ જેમ આગળ વધશો તેમ તેમ અલગ અલગ અવાજ સ્વરુપે સુ-દ્રઢકોનો પણ ઉપયોગ થતો સાંંભળવા મળશે.
આ ક્વિઝ માટે જરુરી એપ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
આ એપ ડાઉનલોડ કર્યા બાદ ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો