નમસ્કાર
મિત્રો અહીં નીચે એક પેઇજની પીડીએફ ફાઈલ આપવામાં આવી છે જેની પ્રિન્ટ કાઢી તમે પ્લેસ્ટોરમાંથી QR Scanner નામની એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી તે એપમાં આ દરેક QR Code સ્કેન કરશો એટલે 60 કરતા વધુ વિડિયોનો ખજાનો આપની સમક્ષ ખુલશે
આ તમામ કોડમાં નીચેના તમામ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે
1-અમારી સ્માર્ટ શાળા
2-ડિજિટલ સ્માર્ટ કલાસ
3-ઇન્ટર એક્ટિવ વ્હાઇટ બોર્ડ સોફટવેર
4-શાળા માટે ઉપયોગી E-CONTENT software
5-આકાશ દર્શન સોફટવેર
6-પીસી અને મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ
7-યુ-ટ્યુબ વિડિઓ ડાઉનલોડની રીત
8-બ્લોગ બનાવવાની રીત
9-યુ ટ્યુબ ચેનલ બનાવવાની રીત
10-GIF Image બનાવવાની રીત
આમ જુદા જુદા મુદ્દાઓ ઉપર ઘણા બધા વીડિયોના QR Code આપવામાં બસ તેને સ્કેન કરો અને આનંદ ઉઠાવો
આ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો