આપના કોમ્પ્યુટરની સ્ક્રીન કેવી રીતે રેકોર્ડ કરશો?

નમસ્કાર 
મિત્રો ઘણી વાર આપણે આપણા કોમ્પ્યુટરમા એવુ કાર્ય કરવાનું થતુ હોય છે કે તેનુ રેકોર્ડિંગ જરુરી હોય. કોઇ પ્રેજંટેશન હોય કે કોઇ પ્રોજેક્ટ હોય જેને તમારે તમારા કોમ્પ્યુટરમા રેકોર્ડ કરીને બીજાને બતાવવાનુ જરુરી હોય. આવા સમયે આપણે જો આપણા કોમ્પ્યુટરની સ્ક્રીનને રેકોર્ડિંગ કરતા આવડતુ હોય તો આપણુ કામ ઘણુ સરળ બની જાય.
મિત્રો અહિ આજે આ પોસ્ટમા આ બાબત અંગે ચર્ચા કરવામા આવી છે.તમે તમારા કોમ્પ્યુટરની સ્ક્રીનને કેવી રીતે રેકોર્ડ કરવી તે અંગે સ્ટેપ બાય સ્ટેપ માહિતિ  વિડિયો દ્વારા આપેલ છે.આ વિડિયોની મદદથી આપ આપના કોમ્પ્યુટર પરના તમામ કાર્યને રેકોર્ડિંગ કરી શકશો અને તેને વિડિયો સ્વરુપે રજુ કરી શકશો. 
મિત્રો કોમ્પ્યુટર સ્ક્રિન રેકોર્ડ કરવા માટે ઘણા સોફ્ટવેર છે પરંતુ અહિ એક ફ્રી સોફ્ટવેર વિશે મહિતિ આપવામા આવી છે.આ સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ કરવો અને તેને કેવી રીતે ઉપયોગમા લેવો તે અંગે નીચે વિડિયો આપવામા આવ્યા છે.આ વિડિયોમા આ સોફ્ટવેર વિશે સંપુર્ણ માહિતિ આપવામા આવી છે.
તો થઇ જાઓ તૈયાર તમારા કોમ્પ્યુટરની સ્ક્રીનને રેકોર્ડ કરવા માટે....

આ સોફ્ટવેર ડાઉનલોડ કેવી રીતે કરવો તેના વિડિયો માટે અહિ ક્લિક કરો  
આ સોફ્ટવેરના તમામ મેનુ અને તેના ઉપયોગ માટેના વિડિયો માટે અહિ ક્લિક કરો 

Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો