સામાજિક વિજ્ઞાન ધોરણ-૬ પ્રકરણ ૧- ઇતિહાસ જાણવાના સ્ત્રોતો


નમસ્કાર 
સામાજિક વિજ્ઞાન ધોરણ-૬ પ્રથમ સત્રમા જુન મહિનામા માત્ર એક જ પ્રકરણ ભણાવવાનુ છે. જે નીચે મુજબ છે. મિત્રો અહિ આ પાઠ ને બાળકો સરળતાથી સમજી શકે તે માટે એક નાનકડો વિડિયો બનાવી ને અહિ રજુ કરવામા આવ્યો છે જેનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્યમા કરી શકો છો. આ ઉપરાંત આ પાઠ વિશે માહિતિ મળી શકે તે માટે ઓડિયો સ્વરુપે એક ફાઇલ પણ મુકવામા આવી છે. જેથી આપનુ કાર્ય ઘણુ સરળ બની જશે. 
આ પ્રકરણને બરાબર સમજવી દિધા બાદ બાળકો નુ મુલ્યાંકન કરી શકાય તે માટે અહિ એક UNIT TEST આપવામા આવી છે જેની પ્રિંટ આપ કાઢી શકશો. આ ટેસ્ટ PDF સ્વરુપે છે. 

૧- ઇતિહાસ જાણવાના સ્ત્રોતો 

YOUTUBE વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો
વિડિયો DOWNLOAD કરવા માટે અહિ ક્લિક કરો 

આ પાઠની ઓડિયો ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

આ પ્રકરણની UNIT TEST માટે અહિ ક્લિક કરો

મિત્રો આપના અમુલ્ય અભિપ્રાયો અમને અમારા વોટ્સએપ નંબર ૯૯૯૮૧૯૦૬૬૨ પર મોકલશો. 

આભાર સહ..... 
ચંદન રાઠોડ 

Share:

4 ટિપ્પણીઓ:

  1. આદરણીય ચંદનભાઈ.......તમે ખરેખર શીતળ ચંદન જેવું ટાઢક આપે એવું સરસ કામ કર્યું છે...હું ગણિત નો શિક્ષક નથી પણ તમારી મહેનત જોઈને તમારી પીઠ થાબડવાનું મન થાય એવું કામ છે.....ખુબ સારું અને કામનું સાહિત્ય આપ પીરસી રહ્યા છો.....અભિનંદન...રોહિત ચૌહાણ કરદેજ કન્યાશાળા ભાવનગર www.kardejkanyashala.blogspot.in

    જવાબ આપોકાઢી નાખો
  2. ખુબજ સરસ પ્રયત્ન છે ચંદનભાઈ ..... આપ શિક્ષણમાં ખુબ સારી સેવા આપી રહ્યા છો.

    જવાબ આપોકાઢી નાખો