ધોરણ-૩ માટે આસપાસ વિષયની ઓફલાઈન ક્વિઝ

નમસ્કાર મિત્રો
અહી આપના માટે ધોરણ-૩  આસપાસ વિષયના બીજા સત્રનો "આપણી લાગણીઓની ભાગીદારી" પાઠ માટે કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.

ક્વિઝ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો