ગમ્મત-ગમ્મત.......વગર ઈન્ટરનેટ

નમસ્કાર મિત્રો 
આ વખતે અમે કોમ્પ્યુટર વિભાગ માં એક એવી સરસ ગેમ લાવ્યા છીએ જે તમે ક્યારેય રમ્યા નહિ હોવ.

મિત્રો ઘણીવાર અપને મોબાઈલ કે કોમ્પ્યુટર પર ઈન્ટરનેટ પર કામ કરતા હોઈએ ત્યારે અચાનક ઈન્ટરનેટ બંધ થઇ જાય તો આપણું બધું કામ અટકી પડે છે.આ સમયે સ્ક્રીન પર એક નાનકડું ડાયનાસોર નું ચિત્ર આવી જાય છે અને મેસેજ આવે છે કે unable to connect to the internet.....કે  connection error....કે  you are offline....



મિત્રો ક્યારેય વિચાર્યું છે કે આ ડાયનાસોર નું ચિત્ર શું છે? ખરેખર તો એ જ ગેમ છે.પણ આ ગેમ ને કેવી રીતે રમવી ? એક દમ સરળ છે...બસ તમે જો મોબાઈલ માં કામ કરતા હોવ તો આ ડાયનાસોર ને ટચ કરો એટલે ગેમ સ્ટાર્ટ થઇ જશે.અને જો કોમ્પ્યુટર પર હોવ તો સ્પેશ કી દબાવો તો પણ ગેમ ચાલુ થઇ જશે.બસ પછી તો તમારી પાસે જેટલો સમય હોય તેટલી ગેમ રમી શકો છો.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો




Share: