નવોદય ઓનલાઈન ક્લાસ અંતર,સમય અને ગતિ – ૧ સંકલન કરનાર – ચંદન રાઠોડ
નીચેના
પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
(1)
એક વ્યક્તિ 600 મીટર લંબાઈવાળા
પૂલને 5 મીનીટમાં પસાર કરે છે,તો તેની ઝડપ કિમી/કલાક માં શોધો.
(A) 3.6 (B) 7.2 (C) 8.4
(D) 9.6
(2)
60 કિમી/કલાકની ઝડપને કિમી/મિનિટ માં બદલો.
(A) 1 (B) 2 (C) 3 (D) 4
(3) એક ટ્રેન દિલ્હીથી સવારે 8
વાગે આગ્રા જવા રવાના થાય છે.જો
આગ્રા અને દિલ્હી વચ્ચે અંતર 200 કિમી હોય,અને ટ્રેનની ઝડપ 40
કિમી/કલાક હોય,તો તે ટ્રેન બપોરે
કેટલા વાગે આગ્રા પહોંચશે?
(A) 2 (B) 3 (C) 4 (D) 1
(4) એક રેલગાડીની ઝડપ 40 કિમી/કલાક છે.આ રેલગાડી 2
(A) 100 કિમી (B) 30 કિમી (C) 80
કિમી (D) 90 કિમી
(5) એક ટ્રેન 54 કિમી/કલાકની ઝડપે ચાલે છે.90
મીટરની લંબાઈવાળા પ્લેટફોર્મને
કેટલી સેકન્ડમાં પસાર કરશે?
(A) 5 (B) 6 (C) 8
(D) 10
(6) બે વ્યક્તિ સવારે
7:30 વાગે એકબીજાની સામ-સામે ચાલવાનું શરુ કરે છે.જો તેઓની ગતિ 4 કિમી/કલાક અને 6 કિમી/કલાક અને
બંને વચ્ચેનું અંતર 25 કિમી હોય,તો તેઓ બંને એકબીજાને કેટલા વાગે મળશે?
(A)
સવારે 10:00 (B) સવારે 10:30
(C) સવારે
8:30 (D)
સવારે
9:30
(7) એક ગાડીને 180 કિમીનું અંતર કાપતા 4 કલાક લાગે છે,આટલું જ અંતર 3
કલાકમાં કાપવા ગાડીએ કેટલી ઝડપ
વધારવી પડે?
(A) 60 કિમી/કલાક
(B) 45 કિમી/કલાક (C) 30
કિમી/કલાક (D)
15 કિમી/કલાક
(8) આરવ 31 ડીસેમ્બર 1993 એ રાતના 9:30 વાગે સૂતો અને 1 જાન્યુઆરી 1994 એ સવારે 6:20 વાગે જાગ્યો,તો
તે કેટલા કલાક સૂતો?
(A) 9 કલાક
30 મિનિટ (B) 8 કલાક 50
મિનિટ (C) 8 કલાક
30 મિનિટ
(D) 9 કલાક
10 મિનિટ
(9) કોઈ એક વર્ષે 7 જૂને રવિવાર
હતો,તો તે જ વર્ષે 20 જૂને કયો દિવસ હોય?
(A) રવિવાર
(B) મંગળવાર (C) ગુરુવાર
(D) શનિવાર
(10) એક ગાડીની
મુસાફરીની શરૂઆતમાં મીટર 678.3 કિમી દર્શાવે છે, મુસાફરીના અંતે મીટર 913.5 કિમી દર્શાવે
છે.તો આ ગાડીએ મુસાફરી દરમિયાન કેટલું અંતર કાપ્યું?
(A) 931.5 કિમી (B) 687.3 કિમી (C) 235.2
કિમી (D) 1591.7 કિમી